• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

તામિલનાડુના સીએમ વિજયની પત્નીએ છૂટાછેડાની અરજી પાછી ખેંચી

દક્ષિણની ફિલ્મોના સુરપરસ્ટાર અને તામિલનાડુના મુખ્ય પ્રધાન થલપતિ વિજય અને પત્ની સંગીતા વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલતો હતો. સંગીતાએ જ વિજય સાથેના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકવા છૂટાછેડાની અરજી કરી હતી. પણ હવે તેણે અરજી પાછી ખેંચતાં ચેંગલપટ્ટુ કોર્ટે આ કેસને બંધ કર્યો છે. ગયા વર્ષના ડિસેમમ્બર મહિનામાં....

ઇ-પેપરના નવા શુલ્ક