• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

વાહનોનું વેચાણ જુલાઈમાં 26 ટકા વધ્યું કુલ 25,91,138 વાહનોનું વેચાણ થયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : ફેડરેશન અૉફ અૉટોમોબાઈલ ડિલર્સ ઍસોસિએશન (એફએડીએ ફાડા)ના રિપોર્ટ મુજબ જુલાઈ 2026માં વાહનોનું કુલ રિટેલ વેચાણ 26 ટકા વધ્યું છે. જુલાઈ 2026માં વાહનોનું કુલ રિટેલ વેચાણ 25,91,138 એકમ જેટલું થયું છે જે જુલાઈ 2025માં 20,58,325 યુનિટ જેટલું થયું હતું. જૂન 2026ની સરખામણીએ જુલાઈ....

ઇ-પેપરના નવા શુલ્ક