• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

કોરિયા ઓપનમાં અસ્મિતા અને રક્ષિતા સેમિ ફાઇનલમાં

સોલ, તા. 7 : ભારતની અસ્મિતા ચાહેલા અને રક્ષિતા રામરાજ કોરિયા માસ્ટર્સ સુપર-300 બેડમિન્ટન ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચી છે. સેમિમાં બન્ને આમને-સામને હશે. અસ્મિતાએ કવાર્ટર ફાઇનલમાં અપસેટ કરીને જાપાની ખેલાડી હિના અકેચીને 20-22, 21-15 અને 21-19થી હાર આપી હતી જ્યારે રક્ષિતા રામરાજે પણ....

ઇ-પેપરના નવા શુલ્ક