મુંબઈ, તા. 7 : પાલિકા દ્વારા કે (દક્ષિણ) અને એચ (પૂર્વ) વૉર્ડોના પાણીપુરવઠો સુધારવા માટે વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે તેથી મંગળવારે 11મી અૉગસ્ટે સવારે દસ વાગ્યાથી બુધવારે 12મી અૉગસ્ટે સવારે દસ વાગ્યા સુધી કે (દક્ષિણ) વૉર્ડના કેટલાંક વિસ્તારોમાં પાણી નહીં મળે, જ્યારે એચ (પૂર્વ) વૉર્ડમાં પાણી બિલકુલ નહીં....