અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્ર
સરકારે બોરીવલી પાસે આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કની 1100 એકર જેટલી જમીન વનખાતાને
આપવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન અને ભાજપના નેતા ચન્દ્રશેખર બાવનકુળેએ
કવાસી-જ્યુડિશિયલ પ્રાધિકરણરૂપે સુનાવણી કરતાં ગત ગુરુવારે આ મતલબનો અંતિમ આદેશ આપ્યો....