• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

વરસાદના વિરામથી જળાશયોમાં પાણી ઘટયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : જુલાઈ મહિનામાં ધોધમાર વરસ્યા બાદ વરસાદે છેલ્લાં કેટલાંક દિવસથી વિરામ લેવાની અસર મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં સાત જળાશયની સપાટીમાં બે ટકાનો ઘટાડો થયો છે. ચોમાસાની સિઝનમાં.....