અન્ડર-20 વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ
લોંગ જમ્પમાં શાહનવાઝ ખાનને કાંસ્ય ચંદ્રક
નવી દિલ્હી, તા. 9 : ભારતના બસંતકુમાર મેઘવાલે અન્ડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની હાઇ જમ્પ સ્પર્ધામાં રજત ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાજસ્થાનના 19 વર્ષીય બસંતકુમારે 2.21 મીટરના ઊંચા કૂદકા......