છાત્રો સાથે ત્રીજા તબક્કાની બેઠકમાં મહતોને અનશન છોડવા અપીલ
છાત્રો વિધાનસભાના ઘેરાવ માટે સજ્જ
રાંચી, તા. 9 : ઝારખંડમાં પરીક્ષાઓમાં ગરબડોના વિરોધમાં રવિવારે 16મા દિવસે જારી આંદોલન વચ્ચે છાત્રો સાથે ત્રીજા દોરની બેઠક બાદ સોરેન સરકાર નમી હોય તેવું જણાયું હતું. સરકારના પ્રધાનોએ છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહતોને....