• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

શરદ પવારના સાંસદો વડા પ્રધાનને મળ્યા

કાંદાના ખેડૂતોને રાહત અને જેએનપીટી કલ્યાણ રેલ માર્ગને વેગ આપો

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 10 : કેન્દ્રમાં શાસક-ભાજપના વર્ચસ હેઠળના એનડીએમાં રાષ્ટ્રવાદી (શરદ પવાર) વિલીન થવાની છેલ્લા થોડા સપ્તાહથી ચાલતી ચર્ચા વચ્ચે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રિયા સુળેની આગેવાની હેઠળ આઠ સાંસદો......