ખોટા નિવેદન બાદ માલિક અને કૉન્ટ્રેક્ટર સામે એફઆઇઆર નોંધાઈ
થાણે, તા. 10 (પીટીઆઈ) : તાજેતરમાં ભીવંડીમાં ચાર માળની બિલ્ડિંગ ખાબકી જેમાં 10 રહીશોનાં મૃત્યુ થયાં હતાં, એ દુર્ઘટના વિશે ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સ્થાનિક પ્રશાસને કરેલા સર્વેમાં આ ખખડધજ.....