• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

ડોમ્બિવલીમાં ટિકિટ વિનાના 362 મુસાફરો ઝડપાયા

મુંબઈ, તા. 10 : ડોમ્બિવલીમાં રેલવે તંત્રએ વગર ટિકિટ મુસાફરી કરતા 362 શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી કુલ 1,82,310 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. અભિયાનને સફળ બનાવવા માટે રેલવે તંત્ર.....