• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મૃત્યુદંડ : યુદ્ધ અપરાધની સજા

અદાલતે અસદ અને તેના ભાઈ માહેરને તેમની ગેરહાજરીમાં સંભળાવી સજા

પિતરાઈ આતિફ નજીબને પણ ફાંસી

નવી દિલ્હી, તા. 11 : સીરિયાની એક અદાલતે મંગળવારે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને તેમના નાના ભાઈ માહેર અલ-અસદને ફાંસીની સજા ફટકારી છે. બંનેને માનવતા વિરોધી અપરાધો અને યુદ્ધ અપરાધો બદલ આ.....