વધુ પડતી ઊંચાઈ કે લંબાઈથી વાહનચાલકોને કરોડરજ્જુની સમસ્યા
મુંબઈ, તા. 11 : વાહનોની ગતિ નિયંત્રિત કરીને અકસ્માત ટાળવા માટે રસ્તા પર બનાવવામાં આવેલા સ્પીડબ્રેકર (ગતિરોધક) જ મુંબઈગરા માટે જોખમી નીવડી રહ્યા છે. મુંબઈના ઘણાં રસ્તાઓ પરના સ્પીડબ્રેકર ઈન્ડિયન રોડ.....