• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

અદાણી સામેનો કેસ કાયમી ધોરણે રદ

અમેરિકી અદાલતનો ચુકાદો

ગૌતમભાઈ અને સાગર અદાણી વિરુદ્ધ સિક્યોરિટી ફ્રોડ સહિતના આરોપો ફગાવ્યા

ન્યૂયોર્ક/નવી દિલ્હી, તા. 11 (પીટીઆઈ) : યુનાઇટેડ સ્ટેટ્સની એક અદાલતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામેના ફોજદારી આરોપોને રદ કરી દીધા છે. આ સાથે લગભગ બે વર્ષથી ચાલી......