• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

નાની ભૂલમાં મોટી સજા ન આપો : હાઈ કોર્ટ

અદાલતે એફડીએના કાન આમળ્યા

મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : મહારાષ્ટ્રનું ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગ (એફડીએ) મચ્છર મારવા માટે તલવારનો ઉપયોગ કરતું હોવાનું અને પૂછપરછ કર્યા પહેલાં જ ગોળીએ વિંધતું હોવાનું અવલોકન કરીને બૉમ્બે હાઈ.....