• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

હરીફ તેલમાં નરમાઈથી પામતેલ વાયદો તૂટયો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 12 : મલેશિયન પામતેલ વાયદામાં બે દિવસના સુધારા બાદ બુધવારે વળતો ઘટાડો નોંધાયો હતો. હરીફ તેલમાં નરમાઈ અને નફાબુકિંગને લીધે પામતેલ તૂટયું હતું. મલેશિયન પામતેલનો ઓકટોબર કોન્ટ્રાક્ટ 51......