• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

ત્રણ વિદ્યાર્થિનીએ પત્રકાર બની રોડની હકીકત સામે લાવી

વીડિયો વાયરલ થતાં વિધાનસભ્ય રાતોરાત ઍક્શનમાં

મુંબઈ, તા. 12 : રાયગઢ જિલ્લાની શાળાએ જતી ત્રણ વિદ્યાર્થિનીઓએ કર્જત તાલુકામાં ખાંડપે-કોંડિવાડે રસ્તા પરના ખાડાઓની સમસ્યા દર્શાવતો વીડિયો બનાવ્યો હતો. વીડિયોને એટલો જોરદાર પ્રતિસાદ મળ્યો છે કે જેની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ