ઇજાને લીધે કુસલ મેન્ડિસ અને પથૂમ નિસંકા બહાર
કોલંબો તા.12 : ભારત વિરૂધ્ધ 15 ઓગસ્ટથી શરૂ થતી બે ટેસ્ટની શ્રેણીની શ્રીલંકાની પ્રથમ મેચની 16 ખેલાડીની ટીમ જાહેર થઇ છે. જેમાં વિકેટકીપર નિરોશન ડિકવેલા અને ઝડપી બોલર દિલશાન મદુશંકાની ત્રણ વર્ષ બાદ વાપસી.....