• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

હાઇવેની હદમાંથી ગેરકાયદે ઢાબા, હૉટેલ્સ હટાવાશે

મુંબઈ, તા. 12 (પીટીઆઈ) : નેશનલ હાઈવેની હદમાં (રાઈટ અૉફ વે હેઠળ) આવતા ગેરકાયદે ઢાબા, હોટલ્સ અને અન્ય વ્યવસાયિક બાંધકામો પર હવે હથોડો પડવાનો છે. નેશનલ હાઈવે પર થયેલા અતિક્રમણ અને ગેરકાયદે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ