• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

જંતરમંતર પ્રદર્શન બાબતે જવાબ આપવા તૈયાર છું : અમિત શાહ

ગૃહપ્રધાને લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખી, સમય નક્કી કરવા અપીલ કરી

નવી દિલ્હી, તા. 12 : નીટ પેપર લીક વિરુદ્ધ જંતરમંતર પર છાત્રોના પ્રદર્શન વખતે પોલીસ કાર્યવાહી અંગે ગૃહમંત્રી સંસદમાં આવીને જવાબ આપો, તેવી વિપક્ષી માંગ વચ્ચે દેશના ગૃહમંત્રી અમિત શાહે બુધવારે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ