• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

હોર્મુઝ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ : ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કરતાં કહ્યું કે, ઈરાન બાબતે કંઈ કરી શકે તેમ નથી

વોશિંગ્ટન, તા. 12 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ અંગે મોટો દાવો કરતાં જણાવ્યું હતું કે, હોર્મુઝની સામુદ્રધુની પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેઓ નિયંત્રણ જાળવી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ