તાતા સન્સના નવા ચૅરમૅનની વરણી માટે પસંદગી સમિતિની રચના
મુંબઈ તા 13 (એજન્સીસ) : તાતા જૂથના મહત્ત્વપૂર્ણ હોલ્ડિંગ એકમ તાતા સન્સના ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરને આગામી કાર્યકાળ માટે પોતાનું નામ આગળ ન ધપાવવાનો નિર્ણય જાહેર કર્યા બાદ હવે તેમના અનુગામીની વરણી......