• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

દહિસરમાં બનાવટી આધાર કાર્ડ અને દસ્તાવેજો બનાવનારા ચારની ધરપકડ

મુંબઈ, તા. 13 : દહિસર પોલીસ સ્ટેશને લોકો સાથે ઠગાઈ કરવા અને સરકારી ઓળખના દસ્તાવેજો સાથે ચેડાં કરવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દહિસર પોલીસ સ્ટેશનની ટીમે સઘન કાર્યવાહી કરીને નકલી કે બનાવટી.....