• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

રાહુલને સુપ્રીમની મોટી રાહત, સાવરકર મુદ્દે કેસ રદ કર્યો

અદાલતે કહ્યું : કૉંગ્રેસ સાંસદ સામે કેસ ચલાવવા માટે કાનૂની મંજૂરી મેળવી નથી

નવી દિલ્હી, તા. 14 : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને શુક્રવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી  હતી. અદાલતે હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણી બદલ રાહુલ ગાંધી સામે નોંધાયેલી ગુનાહિત ફરિયાદ અને જાહેર કરવામાં આવેલા સમન્સને રદ કરી દીધા....