• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

2035માં ગુજરાતની સ્થાપનાના 75મા વર્ષને `સુવર્ણકાળ' તરીકે ઊજવવાનો સંકલ્પ : મુખ્ય પ્રધાન

`હર ઘર તિરંગા' અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈને પ્રત્યેક નાગરિક રાષ્ટ્રહિતના આ યજ્ઞમાં પોતાનું યોગદાન આપે

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 14 : દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવેલા પ્રજાજોગ સંદેશમાં રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે વિકસિત ભારત માટે `િવકસિત ગુજરાત'ના નિર્માણનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું છે કે, વર્ષ 2047માં આઝાદીની શતાબ્દી ઉજવાય તે પહેલાં, વર્ષ 2035માં ગુજરાતની....