15મી અૉગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-2026 રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી ખાતે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 : ભારતના
સ્વાતંત્ર્ય પર્વ-15મી અૉગસ્ટ-2026ની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવનાર
છે. 15મી અૉગસ્ટના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે ધ્વજવંદન
સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વાવ-થરાદ ખાતે, નાયબ મુખ્ય પ્રધાન
હર્ષ સંઘવી....