• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

વાહનોની નિકાસમાં 25 ટકાની વૃદ્ધિ

જુલાઈમાં કુલ 6,77,122 વાહનોની નિકાસ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : સોસાયટી અૉફ ઇન્ડિયન અૉટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (એસઆઈએએમ-સિયામ)ના રિપોર્ટ મુજબ જુલાઈ 2026માં વાહનોની કુલ નિકાસ 25 ટકા વધીને 6,77,122 એકમની થઈ છે. જે જુલાઈ 2025માં 5,41,282 યુનિટની થઈ હતી. સિયામના રિપોર્ટ મુજબ જુલાઈ 2026માં પેસેન્જર વાહનોની નિકાસ ચાર ટકા....