• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

ઔદ્યોગિક વપરાશકારો ખાંડમાં 150થી 250ના પ્રીમિયમથી માલ કોર્નર કરવા લાગ્યા

ઇબ્રાહિમ પટેલ તરફથી

મુંબઈ, તા. 14 : બ્રાઝિલની સુગર મિલો વધુને વધુ શેરડીના રસને ઇથેનોલ ઉત્પાદન તરફ વાળી દેતાં, જૂન મહિનાનું ખાંડ ઉત્પાદન 26.3 ટકા ઘટીને 39.03 લાખ ટન આવતા, એક જ સપ્તાહમાં વૈશ્વિક ખાંડના ભાવ 14 ટકા ઉછળીને મે 2025ની ઊંચાઈ પહોંચી ગયા હતા. બ્રાઝિલે જૂનમાં શેરડીનો 58 ટકા રસ ઇથેનોલ ઉત્પાદનમાં વળી.....