• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

મહારાષ્ટ્રની આશ્રમ શાળામાં બે વર્ષમાં 584 વિદ્યાર્થીઓનાં મૃત્યુ

મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : મહારાષ્ટ્રની અને રાજ્ય સરકારની મદદથી ચાલતી આશ્રમ શાળાઓમાં છેલ્લાં બે વર્ષથી દરરોજ સરેરાશ એક વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે. બે વર્ષમાં કુલ 584 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં છે. સરકારી અધિકારીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનાં મૃત્યુ માટે સર્પદંશ, અકસ્માત, આત્મહત્યા અને સિકલસેલ જેવી ગંભીર બીમારીઓ કારણભૂત છે. વર્ષ 2024 અને 2026 વચ્ચે આ 730 દિવસના ગાળામાં....