• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

સિંધુ પર ભારતને પાકની પોકળ ધમકી

શાહબાઝનો પોકળ દાવો : પાણી રોકાશે તો જવાબ મળશે; કાશ્મીર પર વલણ અડગ

ઈસ્લામાબાદ, તા. 14 : આતંકવાદને પોષવાનું પાપ કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને પોકળ ધમકી આપી નાખી છે. શાહબાઝે ઝેર ઓકતાં કહ્યું હતું કે, પાકના હિસ્સાનું પાણી રોકાશે તો જડબાંતોડ જવાબ અપાશે. ચોરી કરી ને સીનાજોરી કરતા પાકના વડાપ્રધાને જણાવ્યું હતું કે,....