• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

રૂટના સૌથી વધુ કેચના રેકૉર્ડની સ્મિથે બરાબરી કરી

ડાર્વિન તા.14: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર સ્ટીવન સ્મિથે બાંગલાદેશ વિરૂધ્ધના પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટના એક રેકોર્ડની બરાબરી કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચના જો રૂટના વિક્રમની સ્ટીવન સ્મિથે બરાબરી કરી છે. સ્મિથે મેચના બીજા દિવસે ત્રણ કેચ ઝડપી આ ઉપલબ્ધિ હાંસલ કરી....