• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

હોલસેલ ફુગાવો જુલાઈમાં સહેજ ઘટી 9.78 ટકા થયો

ક્રૂડતેલ અને વીજળીના ભાવ ઘટતાં ફુગાવામાં રાહત 

નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : દેશમાં જથ્થાબંધ ભાવ આધારિત મોંઘવારીમાં જુલાઈ દરમિયાન નજીવો ઘટાડો નોંધાયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા પ્રાથમિક આંકડા મુજબ જુલાઈ 2026માં હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ આધારિત મોંઘવારી દર ઘટીને 9.78 ટકા રહ્યો છે, જ્યારે જૂનમાં તે 9.87 ટકા....