મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની બાર કાઉસિલને ફટકાર
નવી દિલ્હી, તા. 14
: બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ હૈદરાબાદની ગઅકજઅછ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને
વકીલ તરીકે નોંધણી કરવા પર રોક લગાવી દીધી હતી, જેનો ભારે વિરોધ થયો હતો, હવે આ મામલે
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે
સ્પષ્ટ કહ્યું કે, `બંધારણમાં શાંતિપૂર્ણ....