મુંબઈ, તા. 14 : ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ચારેય શ્રમ સંહિતાઓ હેઠળ `વેતન'ની વ્યાખ્યા, તેમાં સામેલ અને બાકાત ઘટકો, તેમજ તેના આવકવેરા અને અન્ય કરવેરા સંબંધિત પરિણામો અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં નવી વેતન રચનાની કર્મચારીઓ, નોકરીદાતાઓ,....