પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 6 વિકેટે 351 રન કરી 153 રને આગળ થયું
તંજિદ હસનની સદી અને
કપ્તાન નઝમૂલ શાંતોના 84 રન
ડાર્વિન તા.14: બાંગલાદેશ
ટીમે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ટેસ્ટ વિજયનો ઐતિહાસિક મોકો બનાવ્યો છે. પ્રથમ ટેસ્ટના સતત
બીજા દિવસે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ બાંગલાદેશે સંપૂર્ણ વર્ચસ્વ સાથે આગેકૂચ કરી છે. ઓસ્ટ્રેલિયાને
પહેલા દિવસે 198 રનમાં ઓલઆઉટ કર્યાં બાદ આજે બીજા દિવસની રમતના અંતે બાંગલાદેશ ટીમે
બેટથી પણ બળુકો દેખાવ....