માયા અને નેવિલ તાતાનાં નામો આગળ આવ્યાં
મુંબઇ, તા. 14 (એજન્સીસ)
: 158 વર્ષ જૂના તાતા જૂથની તાતા સન્સ પ્રા. લિ.ની ધુરા સંભાળવા માટે તાતા સ્ટીલના
એમ.ડી ટી.વી.નરેન્દ્રન સહિત અમુક સિનિયર એક્ઝીક્યૂટીવ્સના
નામ ચર્ચાઇ રહ્યા છે જેમાં તાતા પરિવારના સ્થાપક સભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે બીજી
તરફ નોએલ તાતાના પુત્ર નેવિલ અથવા તો પુત્રી માયાને....