• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

આજથી હોકી મહાસંગ્રામ : પહેલીવાર મહિલા-પુરુષ વિશ્વ કપનો એકસાથે પ્રારંભ

બેલ્જિયમ અને નેધરલૅન્ડમાં આયોજન : 16 દિવસમાં 

50 મૅચની ટક્કર

નવી દિલ્હી, તા.14 : હોકી વિશ્વ કપની બેલ્જિયમ અને નેધરલેન્ડની ધરતી પર 15 ઓગસ્ટથી શરૂઆત થશે. પહેલીવાર મહિલા અને પુરુષ હોકી વર્લ્ડ કપ એકસાથે રમાશે. ભારતીય મહિલા ટીમ તેનાં અભિયાનની શરૂઆત 16મીએ ચીન વિરુદ્ધ મેદાનમાં ઉતરીને કરશે જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમ તેનો પહેલો મેચ વેલ્સ વિરુદ્ધ પ્રથમ....