• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

ભારતની સહનશક્તિને નબળાઈ ન સમજવી : ડોભાલ

અૉપરેશન સિંદૂર ઉપર અજિત ડોભાલનો દુશ્મનોને સ્પષ્ટ સંદેશ

ઈસ્લામાબાદ, તા. 14 : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પાકિસ્તાનને આકરો સંદેશ આપતા સ્વતંત્રતા દિવસ પહેલાં કહ્યું હતું કે, ભારત પોતાના દુશ્મનો ઉપર કાર્યવાહી કરવામાં પરિણામોની પરવાહ કરતું નથી. ઓપરેશન સિંદૂર બાદ ડોભાલનું આ નિવેદન ભારતની બદલતી નીતિનું સ્પષ્ટ ઉદાહરણ છે. ડોભાલે સાફ કહ્યું હતું કે, ભારતની....