• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

મહારાષ્ટ્રના કુલ બૅન્કિંગ બિઝનેસમાં મુંબઈ અને થાણેનો હિસ્સો 72.60 ટકા

કુલ બૅન્ક બ્રાન્ચીસ 18,302

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રનો બૅન્કિંગ બિઝનેસ મુખ્યત્વે મુંબઈ, થાણે અને પુણેમાં કેન્દ્રિત થયેલો છે.

બૅન્કિંગ એજ્યુકેશન ઍન્ડ ટ્રેનિંગ એકેડેમીના ચીફ દેવીદાસ તુલજાપુરકરએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના કુલ બૅન્કિંગ બિઝનેસમાં મુંબઈ, થાણે અને પુણેનો હિસ્સો 83.60 ટકાનો છે જ્યારે મુંબઈ અને થાણેનો હિસ્સો 72.60 ટકાનો....