આંદોલનના 20મા દિવસે અનસન પર બેઠેલા છાત્રો બોલ્યા : સરકાર અમારી માગો નથી સાંભળતી
રાંચી, તા. 13 : છાત્રોના અવાજની અવગણના નહીં કરાય તેવી ધરપત મુખ્યમંત્રી હેમંત સેરેન તરફથી મળ્યા પછી ઝારખંડમાં આંદોલનના 20મા દિવસે ગુરુવારે 500 પ્રદર્શનકારી છાત્ર સામે એફઆઈઆર નોંધાઈ.....