અંતિમ દિવસે લોકસભા એક મિનિટ રાજ્યસભા એક કલાક ચાલી, કુલ 11 નવા ખરડા પસાર
નવી દિલ્હી, તા. 13 : સંસદનું ચોમસુ સત્ર ગુરુવારે 27 દિવસ બાદ સમાપ્ત થતાં સંસદ અનિશ્ચિતકાળ માટે સ્થગિત થઈ ગઈ હતી. અંતિમ દિવસે લોકસભાની કાર્યવાહી માત્ર એક મિનિટ અને રાજ્યસભાની કાર્યવાહી એક.....