• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

નેવીનગરમાં મળ્યા નૌસેનિક, પત્ની; બે બાળકોના મૃતદેહ

પત્ની અને બાળકોને ઝેર આપ્યા બાદ પોતે ગળેફાંસો ખાવાની શંકા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : આપણે બધા શનિવારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કોલાબામાં આવેલા નેવી નગરમાં એક અત્યંત ચોંકાવનારી અને આઘાતજનક ઘટના બની હતી, જેમાં એક નૌસેનિક, તેના પત્ની અને બે બાળકોના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા હતા. નૌસેનિકની પત્ની અને બાળકોના મૃતદેહ બૅડ પર અને નૌસેનિક....