મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : પુણે જિલ્લામાં ઝડપથી વિકસતા ચાકણ ઔદ્યોગિક પટામાં માર્ગોના સમારકામ, વાહનોની ભીડ અને વ્યવસ્થાપન જેવી સમસ્યાઓને હલ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. આ યંત્રણાને કારણે ચાકણમાં ઔદ્યોગિક પટાની સમસ્યાઓ સમયબદ્ધ રીતે હલ કરવામાં મદદ...