નવી દિલ્હી, તા. 16 : યુદ્ધવિરામ અને શાંતિ વાટાઘાટો મધ્યે ઈઝરાયલે દક્ષિણ લેબનોનમાં એક મોટો હુમલો બોલાવી દીધો છે. ઈઝરાયલ તરફથી કરવામાં આવેલી આ એર સ્ટ્રાઈકમાં ત્રણ બાળકો સહિત 9 લોકોનાં મૃત્યુ થયા છે. ઈઝરાયલે હિઝબુલ્લાનાં ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યાનો દાવો....