છત્રપતિ સંભાજીનગરમાં સર્વર ડાઉન થતાં 10 મિનિટમાં પરીક્ષા આટોપી લેવાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રના
છત્રપતિ સંભાજીનગરમાં આજે હાઈ કોર્ટના ક્લર્ક પદ માટે પરીક્ષા આયોજિત કરાઈ હતી. જોકે
આ પરીક્ષા શરૂ થયા બાદ 10 મિનિટમાં જ સર્વર ડાઉન થવાથી આટોપી લેવાતા પરીક્ષા આપી રહેલા
બધા વિદ્યાર્થીને નાપાસ કરવામાં આવ્યા હતા. આથી આક્રમક બનેલા પરીક્ષાર્થીઓએ આ ગરબડ
બાબતે આંદોલન....