• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

વરસાદની ખેંચ : નવા વાવેતર સામે જોખમ

પુરવઠા ખેંચની આશંકાએ કૃષિ ઉત્પાદનોના ભાવ વધવાની આશંકા

નવી દિલ્હી, તા. 16 : ભારતમાં ચોમાસાની ખેંચ સતત વધી રહી છે, જેને કારણે કૃષિ ક્ષેત્રે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આગામી પખવાડિયા દરમિયાન દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની આગાહી છે. આ સંભવિત સૂકા વાતાવરણને કારણે કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ જેવા નવા વવાયેલા ખરીફ....