રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલારની જાહેરાત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : શ્રાવણ
મહિનો ચાલી રહ્યો છે અને જન્માષ્ટમી નજીક છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા દહીંહંડી
ઉત્સવને યુનેસ્કોના વૈશ્વિક વારસામાં લઈ જવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આપણા
ગોવિંદાઓને સ્પેન મોકલવામાં આવશે એવી જાહેરાત આજે રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન ઍડ. આશિષ
શેલારે કરી હતી. તેમણે દહીંહંડીની....