• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ઉમેટા પાસેના રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં બે બાળકનાં ડૂબી જતાં મોત

વડોદરા, તા. 16 : આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા ઉમેટા નજીકના એક રિસોર્ટમાં શનિ-રવિની રજાઓ માણવા આવેલા પરિવાર પર દુ:ખનું પહાડ તૂટી પડયું છે. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા બે માસૂમ બાળક ડૂબી જતાં બંનેનાં કરુણ મોત નીપજ્યાં હતાં. મળતી માહિતી મુજબ, શનિ-રવિની રજાઓ માણવા માટે વડોદરા....