અમારા પ્રતનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : કૉંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સ્વાતંત્ર્ય
દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં `વંદે માતરમ્'નો હેતુપૂર્વક અનાદર કર્યો તેના વિરોધમાં
ભાજપની યુવાપાંખ દ્વારા મુંબઈના બધા છ જિલ્લામાં દેખાવો યોજવામાં આવ્યા હતા. આ દેખાવો
મુંબઈ ભાજપના અધ્યક્ષ અમિત સાટમના માર્ગદર્શન હેઠળ અને મુંબઈ....