પ્રથમ ટેસ્ટમાં નવ વિકેટે હાર આપી ઈતિહાસ સર્જ્યો
અૉસ્ટ્રેલિયાની ધરતી
પર સૌથી ઝડપે ટેસ્ટ વિજયનો એશિયન રેકૉર્ડ બનાવ્યો : 2 મૅચની શ્રેણીમાં 1-0થી બાંગ્લાદેશ
આગળ
ડાર્વિન તા.16: બાંગલાદેશ
ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. 23 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમવા પહોંચેલી
બાંગલાદેશ ટીમનો ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 9 વિકેટે ઐતિહાસિક વિજય થયો છે. ઓસ્ટ્રેલિયાની
ધરતી પર સૌથી ઝડપી વિજય હાંસલ કરનારી એશિયાની ટીમ પણ બની છે. મેચના આજે ચોથા દિવસે
બાંગલાદેશને ફકત 57 રનનો....